ગ્રામપંચાયતની ચૂંટણીઃ પ્રધાનના પુત્રની હાર, 80ના વૃદ્ધા સરપંચ બન્યાં

ગ્રામપંચાયતની ચૂંટણીઃ પ્રધાનના પુત્રની હાર, 80ના વૃદ્ધા સરપંચ બન્યાં

ગ્રામપંચાયતની ચૂંટણીઃ પ્રધાનના પુત્રની હાર, 80ના વૃદ્ધા સરપંચ બન્યાં

Blog Article

સૌરાષ્ટ્ર કચ્છના ગામડામાં કેટલાંક આશ્ચર્યનજક પરિણામ આવ્યાં હતાં. કચ્છમાં ભૂતપૂર્વ વાસણ આહિરના પ્રધાનના પુત્ર પંચાયતની ચૂંટણીમાં હારી ગયાં હતાં તો અમરેલી જિલ્લામાં એક વૃદ્ધા ૮૦ વર્ષે સરપંચ ચુંટાયા હતાં. અંજાર તાલુકાની રતનાલ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં પૂર્વ સરપંચ ત્રિકમ રામજી વરચંદના પત્ની સરિયાબેનનો વિજય થયો છે.

 

Report this page